Passed Out
Merits
Result
Establish Year
શાળાનો ટુંકમાં પરીચય બનાસકાંઠા જિલ્લાના મધ્યભાગમાં વસેલ ઐતિહાસિક અને વેપારી નગરી ડીસા શહેરના મધ્યભાગમાં ગાયત્રી મંદિરથી શહેરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર સ્પોટર્સ કલબની નજીક શાળાનું મકાન આવેલ છે. શાળાથી આગળ જતાં ડીસા શહેરનું મુળ જુનુ બસ સ્ટેશન આવેલ છે. શાળાના મકાનથી પશ્ચિમ-વાયવ્યમાં જિલ્લાના મધ્યમાંથી પસાર થતી ઉતર ગુજરાતની મોટીનદી બનાસ નદી વહે છે. બનાસનાં નિર્મળ જળથી ડીસા અને આજુબાજુનો વિસ્તાર પોષણ મેળવી પૂર્ણ વિકાસ પામેલ છે. શાળાનું મકાન પૂર્વમુખી છે. જેથી ઉગતા સુર્યનાં કોમળ કિરણો સીધા શાળાના વર્ગ ખંડો સુધી પહોચે છે. શાળાની ઈમારતમાં નાનામોટાં થઈને બાર ઓરડા છે. જે પૈકી પાંચ ઓરડામાં શાળા ચાલે છે. આ મકાનમાં સને 1983થી માધ્યમિક શાળા ચાલે છે. બાકીના મકાનમાં અનુસુચિત જાતિના 50 જેટલાં વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહીને કેળવણીના પાઠ શીખે તેમને રહેવા-જમવાની અને પુરક સગવડો વિના મુલ્યે ટ્રસ્ટ દ્વારા પુરી પાડવામાં આવે છે.
Read MoreWe are inviting applications for the session 2024-25, get registered now!
News & Updates
What does happy parents says
The school environment enables children to live free & passionate lives and being a digital school, it ignites a flame of positive future; a future that holds million aspirations, astounding energies and marvelous hopes for young brains.
Director's Desk
બનાસઠા જિલ્લાના મધ્યભાગમાં વસેલ ઐતિહાસિક અને વેપારી નગરી ડીસા શહેરના મધ્યભાગમાં ગાયત્રી મંદિરથી શહેરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર સ્પોટર્સ કલબની નજીક શાળાનું મકાન આવેલ છે. શાળાથી આગળ જતાં ડીસા શહેરનું મુળ જુનુ બસ સ્ટેશન આવેલ છે. શાળાના મકાનથી પશ્ચિમ-વાયવ્યમાં જિલ્લાના મધ્યમાંથી પસાર થતી ઉતર ગુજરાતની મોટીનદી બનાસ નદી વહે છે. બનાસનાં નિર્મળ જળથી ડીસા અને આજુબાજુનો વિસ્તાર પોષણ મેળવી પૂર્ણ વિકાસ પામેલ છે. શાળાનું મકાન પૂર્વમુખી છે.
Read Moreશાળામાં બાળકોની વિચાર-પ્રક્રિયા અને સમજવાની પ્રક્રિયાને સમજવી અને બાળકોને ધ્યાનપૂર્વક અને સહાનુભૂતિપૂર્વક કેમ સાંભળવા તે શીખવું-આ તમામ બાબતો વિદ્યાર્થી હિતની ઘડતર માટેની પૂર્વ-શરતો છે. આ કાર્ય શિક્ષકને એ સમજવામાં મદદરૂપ થાય છે કે અભ્યાસ એ રેખીય પ્રક્રિયા નથી પરંતુ તેમાં અનેક ફાંટાઓ હોય છે અને તે સ્વભાવે સપાંકાર ચાલતી પ્રક્રિયા છે. અને અનેકવિધ સંજોગો(રોજબરોજની ઘટનાઓ સહિત)માં શકય બને છે. અભ્યાસને લગતા વ્યાપક સિદ્ધાંતોના માત્ર અભ્યાસથી આ સમજ અને દ્રષ્ટિકોણ કેળવી શકાતો નથી.
Read More